વૈજ્ઞાનીકોને ડર છે કે ચંદ્ર પર કોઈ વાયુમંડળ નથી. આવી સ્થિતિમાં, એસ્ટરોઇડ્સની ગતિ ઓછી થશે નહીં. જો તે તેની ગતિએ ચંદ્ર સાથે ટકરાશે, તો ત્યાં ભારે નુકસાન થશે.
Share
1/6
1. અંતરિક્ષમાં આસમાની આફત
અંતરિક્ષમાંથી એક આસમાની આફત પૃથ્વી તરફ આવી ઝડપથી આવી રહી છે.સાથે સાથે આ આફત ચંદ્રમા માટે પણ મોટો ખતરો હોઇ શકે છે.ચાલો એના વિશે જાણીએ
આ તસવીર શેર કરો
2/6
2. એસ્ટરોઇડે વૈજ્ઞાનિકોની ચિંતા વધારી
પૃથ્વી તરફ આવતો એક વિશાળ એસ્ટરોઇડે વૈજ્ઞાનિકોની ચિંતા વધારી છે.નાસાએ શંકા વ્યક્ત કરી છે કે 2024 YR4 નામનુ આ એસ્ટરોઇડે પૃથ્વી સાથે ટકરાઇ શકે છે.
આ તસવીર શેર કરો
3/6
3. એસ્ટરોઇડ પૃથ્વી સાથે ટકરાશે
એક નવા અભ્યાસમાં સામે આવ્યું કે એસ્ટરોઇડ પૃથ્વી જ નહીં ચંદ્રમાં સાથે પણ ટકરાઇ શકે છે.જેના કારણે ભારે નુક્સાન થઇ શકે છે.
આ તસવીર શેર કરો
4/6
4. નાસાનું અધ્યયન
નાસાનું સેંટર ફોર નિયર અર્થ ઓબ્જેક્ટ સ્ટડીએ અધ્યન કર્યું છે કે એસ્ટરોઇડ 2024 YR4 2032માં પૃથ્વી સાથે ટકરાવાની સંભાવના 1 ટકાી વધીને 2.3 ટકા વધી ગઇ છે.
આ તસવીર શેર કરો
5/6
5. ચંદ્રમાં પર પડશે ખાડો
ચંદ્રમાં પર સેંકડ મીટર મોટો ખાડો પડી શકે છે.જેનાથી તેનો કાટમાળ અંતરિક્ષમાં ફેલાઇ જશે.જે પૃથ્વી પર પણ પહોંચી શકે છે.
આ તસવીર શેર કરો
6/6
6. પૃથ્વીના ભાગને થશે નુક્સાન
વૈજ્ઞાનિક આ એસ્ટરોઇડને સિટી કિલર કહે છે.જે પૃથ્વીના કોઇ પર ભાગને મોટુ નુક્સાન પહોંચાડી શકે છે.
આ તસવીર શેર કરો
સંકળાયેલા મુદ્દાઓ
Asteroid
Asteroid Hitting Earth
Asteroid 2024 YR4
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.