Fit India / PM મોદીની ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ માટે તૈયાર બોલીવુડ, શેર કર્યા વીડિયો

celebs shilpa shetty payal rohtagi share videos and urge people to join prime minister narendra modi fit india

નેશનલ સ્પોર્ટ્સ ડે ના દિવસ પર ફિટનેસ પ્રત્યે જાગરૂક કરવા માટે શરૂ કરવામાં આવી રહેલા ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને લઇને દેશભરમાં તૈયારી ચાલી રહી છે. આ કાર્યક્રમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવાર 29 ઓગસ્ટે નવી દિલ્હી સ્થિત ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં લૉન્ચ કરશે. કેમ્પેનને લઇને બોલીવુડ સેલેબ્સમાં પણ જોશ ભરેલો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ