બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / celebs got pregnant before wedding neha dhupia alia bhatt natasa stankovic

શૉકિંગ / આલિયા ઉપરાંત લગ્ન પહેલા આ ફેમસ અભિનેત્રીઓ પણ થઈ ગઈ હતી પ્રેગ્નેન્ટ, જુઓ લિસ્ટમાં કોનું નામ શામેલ

Arohi

Last Updated: 12:07 PM, 7 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આલિયા ઉપરાંત ઈડસ્ટ્રીમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જે લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી. આ લિસ્ટમાં નેહા ધૂપિયા, શ્રુતિ હાસનની માતા સારિકા અને હાર્દિક પંડ્યાની પત્ની નતાશાનું નામ પણ શામેલ છે.

  • 6 નવેમ્બરે આલિયાએ આપ્યો દિકરીને જન્મ 
  • બોલિવુડની આ અભિનેત્રીઓ લગ્ન પહેલા થઈ હતી પ્રેગ્નેન્ટ 
  • જાણો લિસ્ટમાં કોનું કોનું નામ શામેલ 

આલિયા ભટ્ટે 6 નવેમ્બર 2022એ દિકરીને જન્મ આપ્યો છે. 14 એપ્રિલે લગ્નના બે મહિના બાદ આલિયાએ 27 જૂને પોતાની પ્રેગ્નેન્સીની ખબરને ફેન્સ સાથે શેર કરી હતી. આલિયા ઉપરાંત બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જે લગ્ન પહેલા પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી. 

નીના ગુપ્તા 
નીના ગુપ્તા બોલિવુડની ખૂબ જ ફેમસ એક્ટ્રેસ છે. જે આજે પણ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ એક્ટિવ છે. તેમણે એક દિકરીને જન્મ આપ્યો હતો જેનું નામ મસાબા ગુપ્તા છે. જણાવી દઈએ કે મસાબા વેસ્ટઈન્ડિઝ ક્રિકેટર વિવિયન રિચર્ડ્સની દિકરી છે. નીનાએ પોતાની દિકરીનો ઉછેર એકલા હાથે જ કર્યો છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Neha Dhupia (@nehadhupia)

નેહા ધૂપિયા 
નેહા ધૂપિયા અને અંગદ બેદીના અચાનક લગ્નની ખબરે ફેંસને ચોંકાવી દીધા હતા. મે 2018માં બન્નેએ લગ્ન કર્યા. તેના એક મહિના બાદ જ પ્રેગ્નેન્સીની એનાઉન્સમેન્ટ સોશિયલ મીડિયા પર કરવામાં આવી હતી. 

નતાશા સ્તાનકોવિક 
નતાશા સ્તાનકોવિકે ગયા વર્ષે જ ક્રેકિટર હાર્દિક પંડ્યા સાથે લગ્ન કર્યા હતા. નતાશા લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી. બન્નેએ પ્રેગ્નેન્સીની જાહેરાત લગ્ન પહેલા જ કરી દીધી હતી. 

સારિકા હાસન 
સારિકા કમલ હાસનની બીજી પત્ની હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સારિકા ત્યારે પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી જ્યારે કમલે પોતાની પહેલી પત્નીને ડિવોર્સ પણ ન હતા આપ્યા. પરંતુ બન્ને એક સાથે રહી રહ્યા હતા. જ્યાર બાદ તેમની પહેલી દિકરી શ્રુતિ હાસનનો જન્મ થયો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Alia Bhatt Neha Dhupia celebs natasa stankovic  આલિયા ભટ્ટ નતાશા નેહા ધૂપિયા alia bhatt
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ