બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ડીપ નેક ડ્રેસમાં નિક્કી તંબોલીનો કાતિલ અંદાજ, હોટ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી

photo-story

7 ફોટો ગેલેરી

મનોરંજન / ડીપ નેક ડ્રેસમાં નિક્કી તંબોલીનો કાતિલ અંદાજ, હોટ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી

Last Updated: 10:08 PM, 17 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બિગ બોસ 14 બાદ ઘણા રિયલીટી શોનો ભાગ બનેલી  નિક્કી તંબોલી પોતાની બોલ્ડનેસ માટે ફેમસ છે. નિક્કી અવારનવાર પોતાના કાતીલાના ફોટોસ સોશિયલ મીડિયા પર શેયર કરતી હોય છે. તેને તાજેતરમાં જ ફોટોસ શેયર કર્યા છે. જુઓ નિક્કીના ગ્લેમરસ ફોટોસ.

1/7

photoStories-logo

1. નિક્કી તંબોલી

નિક્કી તંબોલીએ પોતાના ઓફિશીયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી ફોટોસ શેયર કરી છે. આ ફોટોસમાં નિક્કી સનબાથમાં જબરદસ્ત લાગી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. બ્લેક ડ્રેસ

નિક્કીએ બ્લેક કલરની ડ્રેસ પહેરી છે અને હંમેશાની જેમ મિનિમલ મેકઅપ કેરી કર્યો છે. અભિનેત્રીએ પોતાના વાળને ખુલ્લા રખ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. ડીપ નેક કટ ડ્રેસ

નિક્કીની આ ડ્રેસ ડીપ નેક કટ વાળી છે, જેના કારણે તેનો આ લુક ખૂબ આકર્ષિત લાગી રહ્યો છે. અભિનેત્રીએ આ ફોટોમાં પોતાના બંને હાથોને ઉપર કરીને પોઝ આપી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. બેક ફલોન્ટ કરી

આ ફોટોમાં નિક્કી પોતાની બેક ફ્લોન્ટ કરી રહી છે. અભિનેત્રીની આ ડ્રેસ બેકથી પણ ડીપ નેક વાળી છે, જેના કારણે નિક્કી આવા પોઝ આપી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. સૂર્યપ્રકાશમાં ફોટા

નિક્કીના આ ફોટા સૂર્યપ્રકાશમાં લેવામાં આવ્યા છે, જેના કારણે તેની ખૂબસૂરતી દેખાઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. કેપ્શન

આ ફોટોસ સાથે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, 'હું મારી જ લાઈનમાં છું, તું મારી શ્રેણીમાં નથી.' આ પર ફેંસ હાર્ટ અને ફાયરનું ઇમોજી મોકલી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. ફેંસ સાથે ટ્રોલર્સ પણ દિવાના

નિક્કીએ પોતાના આ લૂકથી ફેંસ સાથે-સાથે ટ્રોલર્સને પણ દિવાના બનાવી દીધા છે. બધા જ અભિનેત્રીના વખાણ કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood news nikki bold look nikki tamboli

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ