અમેરિકા / કોરોનાથી આ ભારતીય મૂળ સેલેબ્રિટીનું મોત, મુંબઇમાં 200 લોકોને મળ્યા હતા

celebrity chef floyd cardoz dies of coronavirus in new york after returning from mumbai

ભારતીય મૂળના સેલિબ્રિટી શેફ ફ્લૉએડ કાર્ડોઝનું ન્યૂ યોર્કમાં કોરાના વાયરસના કારણે મોત થઇ ગયું છે. તેઓ આ જ મહિને મુંબઇમાં પાછા ગયા હતા. મુંબઇમાં એમને પાર્ટી આપી હતી જેમાં 200 લોકો આવ્યા હતા. પરત ગયા બાદ એ કોરોના માટે પૉઝિટિવ હતા.

બ્રેકિંગ ન્યૂઝ