ઉજવણી / વ્યારામાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, CR પાટીલ રહ્યા ઉપસ્થિત, જુઓ જન્માષ્ટમીના દ્રશ્યો

celebration of Krishna Janmotsav in Vyara CR Patil was present

જન્માષ્ટમી પર્વ નિમિતે તાપી જિલ્લાના વ્યારા ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સહીતના આગેવાનોએ હાજરી આપી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ