વ્હાલાના વધામણા / રાજ્યભરમાં જન્માષ્ટમીની ઉજવણી, દ્વારકા, શામળાજી અને ડાકોરમાં ભક્તોનું ઘોડાપૂર

Celebration of Janmashtami In All Gujarat

આજે જન્માષ્ટમી નિમિત્તે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવની સમગ્ર દેશ અને દુનિયામાં ઉજવણી થઇ રહી છે. જ્યારે રાજ્યમાં યાત્રાધામ દ્વારકા, ડાકોર, શામળાજી સહિતના મોટાભાગના તમામ શહેરોના મંદિરોમાં જય રણછોડ માખણચોરનો નાદ ગુંજી ઉઠ્યો છે. મોટી સંખ્યામાં વ્હાલાના વધામણા કરવા માટે ભક્તો મંદિરોમાં પહોંચ્યા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ