સ્વતંત્રતા દિવસ / છોટાઉદેપુરમા ધ્વજવંદન કરી રૂપાણીએ કહ્યું PM મોદીએ દેશને 73માં વર્ષે પૂર્ણ સ્વરાજ અપાવ્યું

Celebration of Independence Day at Chhotaudepur CM Rupani will rotate flag

આજે સમગ્ર દેશ આઝાદીની ઉજવણીના રંગે રંગાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ધ્વજ વદંન કર્યું છે. જ્યારે રાજ્યકક્ષાની છોટાઉદેપુર ખાતે ઉજવણી કરવામાં આવી છે. મુખ્યમંત્રી CM રૂપાણી છોટાઉદેપુર તિરંગો ફરતાવી કશ્મીર મુદ્દે સંબોધન કર્યું હતું. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરીને દેશવાસીઓને અભિયનંદન પણ પાઠવ્યા છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ