Video / સોલા ભાગવત મંદીરમાં દિવાળીની ઉજવણી, મોટી સંખ્યામાં વેપારીઓ ચોપડા પૂજનમાં જોડાયા

અમદાવાદમાં દિવાળી નિમિતે વિશેષ ચોપડા પૂજનનુ આયોજન કરાયું. મણિનગરમાં આવેલા કુમકુમ મંદિરમાં વેપારીઓનું સમુહ ચોપડા પૂજન યોજાયું. મંદિરમાં ચોપડાની સાથે લેપટોપ, ટેબ્લેટ સહિતના ઉપકરણોનું પણ પૂજન કરાયું. ભગવાનના મંદિરમાં ચોપડા પૂજન દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ