Yoga Day Special / આ વખતે યોગ દિવસની ઉજવણી કરો VTVgujarati.com સાથે, અમને મોકલો તમારો વીડિયો

celebrate yoga day with vtvgujarati.com

બાબા રામદેવ, સાંભળતાની સાથે મગજમાં પહેલો શબ્દ આવે તે છે યોગ. જેમ બહારની વિજ્ઞાનની દુનિયામાં આઈંસ્ટાઈનનુ નામ સર્વોપરિ છે, તેવી જ રીતે મનની અંદરની દુનિયાના આઈંસ્ટાઈન છે પાતંજલિ. જેવી રીતે પર્વતોમાં હિમાલય શ્રેષ્ઠ છે, તેવી જ રીતે બધા દર્શનો, વિધિઓ, નીતિઓ, નિયમો, ધર્મો અને વ્યવસ્થાઓમાં યોગ શ્રેષ્ઠ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ