Video / દ્વારકાના જામખંભાળીયામાં સોનલ માતાજીના 96માં પ્રાગ્ટ્ય દિવસની ઉજવણી

પોષ સુદ બીજના દિવસે માતાજીનો જન્મ દિવસ પુરી દુનિયામાં ઉજવાય છે. માતાજીના જન્મ દિવસને લોકો સોનલ બીજ તરીકે ઉજવે છે. ત્યારે જામ ખંભાળીયામાં સોનલ માતાજીવા 96માં પ્રાગ્ટય દિવસની ધામઘૂમથી ઉજવણી કરવામાં આવી છે. પરંપરાગત ચારણીય રાસની રમઝટ સાથે આજે વહેલી સવારે શોભાયાત્રાનો આયોજન કરવામાં આવ્યું છે. ગઢવી સમાજ સહિત મોટી સંખ્યામાં ભક્તો જાડાયા હતા. અને સાજે પણ ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ