રક્ષાબંધન સ્પેશ્યિલ રેસિપી / રક્ષાબંધને આ ખાસ રોલથી કરો ભાઈનું મોઢું મીઠું, સરળ છે સ્ટેપ્સ

celebrate rakshabandhan with yummy coconut roll recipe

રક્ષાબંધને ભાઈને રાખડી બાંધવાની તૈયારીઓ દરેક બહેને અત્યાર સુધીમાં કરી લીધી હશે. પરંતુ તમે વિચાર્યું છે કે રાખડી બાંધતી સમયે ભાઈને શું ખવડાવશો. જો હજુ સુધી તમે આ માટેનો પ્લાન નથી કર્યો તો તમે ઘરે જ આ પારંપરિક મીઠાઈ બનાવી શકો છો. આ એક રીતે નારિયેળના લાડુના જેવી જ વાનગી છે. જેમાં થોડો ટ્વિસ્ટ લાવીને તમે તેના ખાસ કોકોનટ રોલ બનાવી શકો છો. તેનાથી તમને બહારની મીઠાઈનો ડર પણ રહેશે નહીં અને તમારી રક્ષાબંધન સારી રીતે ઉજવાશે. તો કરી લો ફટાફટ સરળ ચીજોથી મીઠાઈ તૈયાર.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ