બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / અમદાવાદના સમાચાર / અમદાવાદીઓ થઈ જાઓ તૈયાર! વીકેન્ડમાં યોજાશે ત્રણ મ્યુઝિક કોન્સર્ટ, જુઓ ઈવેન્ટ લિસ્ટ

મનોરંજન / અમદાવાદીઓ થઈ જાઓ તૈયાર! વીકેન્ડમાં યોજાશે ત્રણ મ્યુઝિક કોન્સર્ટ, જુઓ ઈવેન્ટ લિસ્ટ

Last Updated: 07:00 AM, 15 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઇકાલે વેલેન્ટાઇન ડે જો ઓફિસ કે અન્ય કામકાજમાં ના ઉજવી શક્યા હોવ તો પાર્ટનરને ખુશ કરવા માટે વીકેન્ડ પ્લાન કરી લો. ચાલો જાણીએ કે આ શનિવાર અને રવિવારે તમે અમદાવાદમાં કઈ કઈ ઇવેન્ટમાં જઈ શકો છો.

વેલેન્ટાઇન ડે શુક્રવારે ઉજવાઇ ગયો પણ આજે અને આવતીકાલે અમદાવાદમાં કઈ કઈ ઇવેન્ટ્સ યોજવાની છે?તમે ક્યાં તમારા પાર્ટનરને લઈને જઈ શકો છો એનું પૂરું લિસ્ટ વાંચી લો. જો તમે ફિલ્મ હોવા જવા માંગતા હોવ તો વિક્કી કૌશલની પિરિયડ ડ્રામા ફિલ્મ 'છાવા' રીલીઝ થઈ છે. તો સાથે હોલીવુડની ફિલ્મ કેપ્ટન અમેરિકાની "The Falcon and the Winter Soldier" ની સિક્વલ 'Brave New World' પણ રીલીઝ થઈ છે તો ગુજરાતી દર્શકો માટે 'ઈલુઈલુ ' નામની ગુજરાતી ફિલ્મ પણ રીલીઝ થઈ છે.

આ રહ્યું લિસ્ટ 15 અને 16 ફેબ્રુઆરીએ અમદાવાદમાં યોજાઇ રહેલી ઇવેન્ટ્સનું

અરમાન માલિક લાઈવ ઇન કોન્સર્ટ

  • ક્યારે: 15 ફેબ્રુઆરી 2025, શનિવાર
  • સમય: સાંજે 7:30 વાગ્યાથી (2.30 કલાક )
  • ક્યાં: સાવન્ના પાર્ટી લોન
  • ફી: 1500 રૂપિયા-7500 રૂપિયા સુધી

SAMRAGA : Music Festival

  • ક્યારે: 15 ફેબ્રુઆરી 2025, શનિવાર
  • સમય: સાંજે 6:45 વાગ્યાથી
  • ક્યાં: શ્રેયસ ફાઉન્ડેશન
  • ફી: 800 રૂપિયા

જાગતે રહો - Late Night Stand Up Comedy Show

  • ક્યારે: 15 ફેબ્રુઆરી 2025, શનિવાર
  • સમય: સાંજે 11 વાગ્યાથી
  • ક્યાં: Burgonomics, અમદાવાદ
  • ફી: 99 રૂપિયા

Return to Filastin ( ડ્રામા)

  • ક્યારે: 15 ફેબ્રુઆરી 2025, શનિવાર
  • સમય: સાંજે 9 વાગ્યાથી
  • ક્યાં: રેન બસેરા હાઉસ ફોર આર્ટ અમદાવાદ

Holiday ( ડ્રામા)

  • ક્યારે: 15 ફેબ્રુઆરી 2025, શનિવાર
  • સમય: સાંજે 7 વાગ્યાથી
  • ક્યાં: સ્ક્રેપયાર્ડ , અમદાવાદ

ડાગરબાની ધ્રુપદ (ફોટો exhibition)

  • ક્યારે: 15 અને 16 ફેબ્રુઆરી 2025, શનિવાર - રવિવાર
  • ક્યાં: ધ હાર્ટ સ્પેસ, મકરબા, અમદાવાદ
  • ફી: ઓપન ફોર ઓલ

ચલ મન વૃંદાવન

(B Praak, acyuta ગોપી - ડિવોશનલ સોંગ)

  • ક્યારે: 16 ફેબ્રુઆરી 2025, રવિવાર
  • સમય: સાંજે 6 વાગ્યાથી
  • ક્યાં: નિજાનંદ ફાર્મ, ગિફ્ટ સિટી, ગાંધીનગર
  • ફી: 1800 રૂપિયાથી 60,000 રૂપિયા સુધી

IPA Neerathon - Run 4 Water

  • ક્યારે : 16 ફેબ્રુઆરી 2025, રવિવાર
  • સમય: સાંજે 5 વાગ્યાથી
  • ક્યાં: સાબરમતી રિવર ફ્રન્ટ, સરદાર બ્રિજ પ્લાઝા
  • રજીસ્ટ્રેશન ફી: 250 રૂપિયાથી 750 રૂપિયા સુધી

વધુ વાંચો: એક્શન અને ડ્રામાથી ભરપૂર 'પિરિયડ' ફિલ્મ, વિક્કી કૌશલ-અક્ષય ખન્ના 'છાવા'માં છવાયા, વાંચો રિવ્યુ

જો તમે આ વીકેન્ડ ક્યાંય બહાર જવા નથી માંગતા તો તમે ઘરે બેસીને OTT પ્લેટફોર્મ પર નવી રીલીઝની મજા પણ માણી શકો છો.

  • ધૂમ ધામ - Netflix
  • ધ વ્હાઇટ લોટસ (સિઝન 3) - JioCinema
  • માર્કો - SonyLIV

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Events Weekend Events OTT
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ