નિધન / ટ્રેડમિલ પર દોડતાં દોડતાં પરલોક જતો રહ્યો આ ખ્યાતનામ બોડી બિલ્ડર, એવું તો શું થયું કે માત્ર 44 વર્ષની વયે ગુમાવ્યો જીવ

cedric mcmillan died heart attack on treadmill bodybuilder

પ્રખ્યાત બૉડીબિલ્ડર સેડ્રિક મેકમિલનનું 44 વર્ષની ઉંમરે નિધન થયુ છે. રિપોર્ટ મુજબ, ટ્રેડમિલ પર રનિંગ કરતી વખતે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. મેકમિલન હૃદયસંબંધી અને લૉન્ગ કોવિડની પરેશાનીઓ સામે ઝઝૂમી રહ્યાં હતા. બૉડી બિલ્ડરના નિધનના સમાચાર તેના જ એક સ્પોન્સરે આપ્યાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ