બિઝનેસ / હવે તમારી બાઈક નહીં થાય પંક્ચર, આ કંપનીએ લૉન્ચ કર્યા પંક્ચર સેફ ટાયર્સ

ceat launches puncture safe tyres in bike

CEAT INDIA એ બાઈકમાં થતા પંચરને લઈને પંચર સુરક્ષિત ટ્યુબ્લેસ ટાયરની એક નવી રેંજ લોન્ચ કરી છે. કંપનીએ લોન્ચ કરેલા આ ટ્યુબલેસ ટાયર  CEATની પેટેન્ટેડ સીલેંટ ટેકનોલોજી વાળા છે, જે પંચર સીલ કરી દે છે અને ટાયરને ડિફલેક્ટેડ થવાથી બચાવી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ