નિવેદન / તહેવારો વચ્ચે પાક.ની નાપાક હરકત પર ભારતે લગાવી ફટકાર, વિદેશ મંત્રાલયે આપ્યું મોટું નિવેદન

Ceasefire Violations Along Loc In Jammu Kashmir, India Summons Charge Daffaires Of Pak Mission

દિવાળીના સપરમા અવસર પર પણ દુશ્મન દેશ પાકિસ્તાન પોતાની નાપાક હરકતથી ઊંચું નથી આવી રહ્યું ત્યારે ભારતના વિદેશ મંત્રાલય દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ