જમ્મૂ કાશ્મીર / પાકિસ્તાનનું LOC પાસે સીઝફાયર ઉલ્લંઘન, મહિલા સહિત 3 નાગરિકોના મોત

ceasefire violation by pakistani forces keran sector of jammu and kashmir killing three civilians

પાકિસ્તાનનું જમ્મૂ કાશ્મીરમાં સીઝફાયર ઉલ્લંઘન જારી છે. રવિવારે પાકિસ્તાન તરફથી એલઓસીની પાસે કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં ભારે ફાયરિંગ કરાયું. આ ફાયરિંગમાં 3 નાગરિકો માર્યા ગયા છે. આ સિવાય રવિવારે સાંજે પૂંછ જિલ્લાના બાલાકોટ અને મેંઢર સેક્ટરમાં વિના ઉશ્કેરણીએ મોર્ટાર હુમલો કરાયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ