અમર રહો / નથી જોવાતા આ દ્રશ્યો : જ્યારે પાલમ ઍરપોર્ટ પર લવાયા બિપિન રાવત સહિત 13ના પાર્થિવ દેહ

cds general bipin rawat death funeral delhi palam airport

ભારતના પહેલા CDS જનરલ બિપિન રાવતનું બુધવારે તમિલનાડુના કુન્નુનરમાં હેલિકૉપ્ટર દુર્ઘટનામાં નિધન થઇ ગયું. આ દુર્ઘટનામાં તેમના પત્ની સહિત 13 લોકોના નિધન થયા. તમામ 13 લોકોના પાર્થિવદેહ દિલ્હી લવાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ