પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

CDS Anil Chauhan / CDS જનરલ અનિલ ચૌહાણે સંભાળ્યો કાર્યભાર, કહ્યું- પડકારોનો મળીને કરીશું સામનો

CDS General Anil Chauhan took charge

તેઓ દેશના પ્રથમ થ્રી-સ્ટાર સૈન્ય અધિકારી (લેફ્ટનન્ટ જનરલ) છે, જેમને ફોર સ્ટાર એટલે કે જનરલ બનાવીને આટલા મહત્વપૂર્ણ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. વૉર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે અનિલ ચૌહાણની સાથે તેમના પિતા સુરેન્દ્રસિંહ ચૌહાણ પણ પહોંચ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ