આનંદો / ભારતીય સેનામાં વધી શકે છે રિટાયરમેન્ટની ઉંમર અને બદલાઈ શકે છે પેન્શન પ્લાન, સરકાર બનાવી રહી છે નવી યોજના

cds bipin rawat proposes new manpower reforms retirement age to be increased

ભારતીય સેનામાં જલ્દી મોટા ફેરફાર આવી શકે છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટોક જનરલ બિપિન રાવતની સામે ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટ્રી એફેયર્સના સેનાના જવાનો અને સૈન્ય ઓફિસરોના રિટાયરમેન્ટની ઉંમર વધારવાનો પ્રસ્તાવ રખાયો છે. તેની સાથે પેન્શનને લઈને પણ પ્રસ્તાવ આવ્યો છે. સેનામાં કામ કરનારા કુશળ લોકોને વધારે સમય સુધી સેનામાં રાખવા માટે આ પ્રસ્તાવ રજૂ કરાયો છે. આ સિવાય પેન્શન વિભાગે કહ્યું છે કે સમય પહેલાં સેવાનિવૃત્તિ લેનારા અધિકારીઓને પેન્શન યોગ્યતા માટે અલગ કરાશે એટલે કે તેમના પેન્શનમાં ઘટાડો કરી શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ