કુન્નૂર / VIDEO:કઈ રીતે ક્રેશ થયું CDS રાવતનું હેલિકોપ્ટર, દુર્ઘટના પહેલાનો અંતિમ વીડિયો આવ્યો સામે 

 cds bipin rawat helicopter crash video before accident from coonoor

CDS જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર દુર્ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જે સ્થાનિકોએ બનાવ્યો છે. વીડિયોમાં જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર અકસ્માત પહેલા ધુમ્મસમાં જતું જોવા મળે છે.

બ્રેકિંગ ન્યૂઝ