કૂન્નુર ક્રેશ / કેબિનેટ બેઠક અધવચ્ચેથી છોડી બિપિન રાવતના ઘરે પહોંચ્યા રક્ષામંત્રી રાજનાથ સિંહ, નિવાસસ્થાને સુરક્ષા વધારાઈ

cds bipin rawat helicopter crash family tamilnadu

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કેબિનેટની બેઠક અધવચ્ચેથી છોડીને CDS બિપિન રાવના ઘેર પહોંચ્યાં હતા અને તેમના પરિવારજનોને મળ્યાં હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ