હેલિકૉપ્ટર ક્રેશ / 'સળગતા 2-3 લોકોએ હેલિકોપ્ટરમાંથી લગાવી છલાંગ' : પ્રત્યક્ષદર્શીએ વણવી ઘટના

cds bipin rawat helicopter crash family eyewitness crash incident

કુન્નૂર પાસે ભારતીય વાયુસેનાનું એક હેલિકોપ્ટર દુર્ઘટના ગ્રસ્ત થયું હતું. એક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ એક હેલિકોપ્ટર એક ઝાડ થી બીજા ઝાડ સાથે અથડાતાં આગનો ગોળો બની ગયો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ