નિર્ણય / લોકોની સલામતીને ધ્યાને રાખતા ગુજરાતમાં આજથી જાહેર સ્થળોએ CCTV ફરજિયાત, પ્રાથમિક શાળામાં પણ લગાવાશે કેમેરા

cctvs compulsory in public places in metros in gujarat from today

ગુજરાતમાં એક હજારથી વધારે લોકોની અવરજવરવાળા સ્થળોએ તેમજ એક હજાર પ્રાથમિક શાળામાં ફરજિયાત CCTV રાખવા ભૂપેન્દ્ર પટેલે મહત્વનો આદેશ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ