Video / સુરતમાં વેપારી પર હુમલાના CCTV સામે આવ્યા, હપ્તા ન આપતા કર્યો હતો હુમલો

સુરતમાં વેપારી પર હુમલો કરાયો છે. 3 અજાણ્યા શખ્સોએ ચપ્પા વડે વેપારી પર હુમલો કર્યો હતો. વેપારીએ હપ્તો ન આપતાં 3 શખ્સોએ દુકાનમાં તોડફોડ કરી હતી. ત્યારે CCTVમાં દેખાતાં આ શખ્સો હત્યાના આરોપી હોવાનું સામે આવ્યું છે. આ શખ્સોએ ભયનો માહોલ ઉભો કરવા વેપારીને માર માર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ