CCTV / સુરતના પોલીસકર્મીઓએ સિક્યુરિટી ગાર્ડને ઢીબી નાંખ્યાનો વીડિયો વાયરલ, બંન્ને કર્મી સસ્પેન્ડ

CCTV video viral of security guard beaten by surat police

એક તરફ દેશમાં કોરોના વાયરસને કારણે છૂટછાટ સાથેનું લૉકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે ડાયમંડ નગરી ગણાતા સુરતના 2 પોલીસકર્મીઓની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં 2 પોલીસકર્મી એક વ્યક્તિને ઢોર માર મારી રહ્યા છે. જો કે, ત્યારબાદ બંન્નેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ