સુરત / મહિલાઓએ આંખના પલકારે જાદુગરની જેમ 1000 રુપિયા ગાયબ કરી દીધા, જુઓ video

CCTV : See This theft of the thief how fast it is

સુરતમાં બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં આવેલ બ્રાન્ડ ચોઈસ દુકાનમાં ત્રણ મહિલાઓ દ્વારા છેતરપિંડીની ઘટના બની‌ છે. જેમાં ત્રણ મહિલાઓ શર્ટ લેવાના બહાને દુકાનમાં ઘુસી. બે મહીલા દ્વારા દુકાનદારને ભોળવી અને ધ્યાન ભટકાવીને છુટા લેવાના બહાને સાડીના છેડામા આખના પલકારે 1000 રુપિયા છુપાવી દીધા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ