રૂસ્તમ પાર્કમાં અજાણ્યા શખ્સે બાઇક સળગાવી, સમગ્ર ઘટના CCTVમાં કેદ | CCTV footage Unknown Person set bikes on fire in Surat

સુરત / રૂસ્તમ પાર્કમાં અજાણ્યા શખ્સે બાઇક સળગાવી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

સુરતના રૂસ્તમ પાર્કમાં અજાણ્યા શખ્સ દ્વારા બાઈક સળગાવવામાં આવી હતી. આ શખ્સે ક્યા કારણોસર બાઈક સળગાવી તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. બાઈક સળગાવનારી ઘટના CCTV કેમેરામાં કેદ થઈ. એક અજાણ્યો શખ્સ આવીને એકાએક બાઈક પર આગ લગાવે છે. બાઈકમાં આગ લગાવીને શખ્સ ફરાર થયો હતો. આ ઘટના બાદ પોલીસ પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. પોલીસના પેટ્રોલિંગ પર સવાલ ઉઠી રહ્યા છે..

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ