હૃદય થંભાવે તેવા દ્રશ્યો / મોરબી દુર્ઘટનાના CCTV: લોકો ઝૂલતા હતા... એક સેકન્ડમાં થયા બ્રિજના કટકા અને ચિચિયારીઓ સંભળાઈ

CCTV footage of the Morbi disaster has surfaced

મોરબીની દુર્ઘટનાને લઇને રાજ્ય આખું ધ્રુજી ઉઠ્યું છે. એવામાં મોરબીની દુર્ઘટનાના CCTV સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ગણતરીની સેકન્ડમાં પુલના કટકા થઈ ગયા અને લોકો એકપછી એક નદીમાં પટકાયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ