VIDEO / સુરેન્દ્રનગર: દર્દીને ઉતારતી વખતે 108નો EMT કર્મીનું અચાનક ઢળી પડતા મોત , CCTVના દ્રશ્યો સ્તબ્ધ કરી દેશે

CCTV footage of 108 EMTs die in Surendranagar

કોરોનાકાળ દરમિયાન અનેક ફ્રન્ટલાઇન વોરિયર્સના મૃત્યુ થયાંના સમાચારો આપણે જોયા છે અને વાંચ્યા છે ત્યારે સુરેન્દ્રનગરના 108માં ફરજ બજાવતા કર્મીનું ચાલુ નોકરીએ જ મોત થયું હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ