ભરૂચ / અંકલેશ્વરમાં માતા-પિતા સાથે સુતેલી બાળકીનું અપહરણ, ઘટના CCTV કેમેરામાં થઈ કેદ

અંકલેશ્વરમાં કમલ શોપિંગ સેન્ટરમાં દુકાન બહાર શ્રમજીવી પરિવારના માતા-પિતા સાથે સુતેલી 4 વર્ષની બાળકીનું કોઇ અજાણ્યા શખ્સે અપહરણ કર્યું હતું. આ શખ્સની કરતૂત CCTV કેમેરામાં થઈ કેદ થઇ છે. પોલીસે CCTV ફૂટેજ આધારે વધુ તપાસ હાથધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ