વિરોધ / ના હોય! ટોયલેટમાં CCTV લગાવતા સુરતની કોલેજ વિવાદમાં, ABVPએ આપ્યું 48 કલાકનું અલ્ટીમેટમ

cctv cameras installed in atmanand saraswati science college boys toilet

સુરતની આત્માનંદ સરસ્વતી સાયન્સ કોલેજના બોયઝ ટોયલેટમાં CCTV લગાવતા ભારે ખળભળાટ મચી ગયો છે. જેને લઇને ABVPએ કોલેજ પ્રશાસનને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ