અમદાવાદ / CCTV: 1,2,3..10 જેટલા ધોકાના ફટકા માથા પર માર્યા, વટવામાં ધુળેટીની મજાકમાં ઘાતકી મર્ડર, આરોપી જાપ્તામાં

CCTV: 1, 2, 3.. 10 thugs hit on the head, brutal murder in Vatwa Dhuleti, accused in custody

વટવા GIDCની કંપનીમાં ધુળેટીએ મિત્રો ભેગા થયા હતા. ત્યારે ભઠ્ઠીમાં સળગાવવાનાં લાકડાં વડે મિત્રને ફટકા મારીને હત્યા કરી. પોલીસે આરોપીની કરી ધરપકડ. કોણ છે આરોપી અને કેમ કરી હત્યા.

બ્રેકિંગ ન્યૂઝ