ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

બિઝનેસ / એમેઝોનને ફટકોઃ રિલાયન્સ-ફ્યૂચર ગ્રૂપની ડીલને પ્રતિસ્પર્ધા આયોગની મંજૂરી; વિરોધ છતાં ડીલને મંજૂરી

CCI approves reliance future group deal despite resistance from amazon

ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ (સીસીઆઇ)એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ફ્યૂચર ગ્રૂપની ડીલને મંજૂરી આપતાં હવે અમેરિકાની દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોનને મોટો ઝટકો લાગ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ