WPL / 4 માર્ચથી શરુ થશે મહિલા પ્રીમિયર લીગ, મુંબઈ અને અમદાવાદ વચ્ચે પ્રથમ મુકાબલો, આ તારીખે યોજાશે ફાઈનલ મેચ

cci and dy patil stadium to host wpl inaugural season between 4 to 26 march 2023

પ્રથમ મેચમાં મુંબઈ અને અમદાવાદની ટીમો આમને-સામને થશે. મુંબઈની માલિકી મુકેશ અંબાણીની છે. જ્યારે, અમદાવાદના માલિક ગૌતમ અદાણી છે. આ મેચમાં ભારતના આ બે મોટા ઉદ્યોગપતિઓ અપ્રત્યક્ષ રીતે આમને-સામને હશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ