રજીસ્ટ્રેશન / CBSE: ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, અપાઇ આ રાહત

cbse standard 9 and 11 student registration time

કોવિડ-૧૯ મહામારીના કારણે ગુજરાત સ‌િહત સમગ્ર દેશની શિક્ષણ વ્યવસ્થાને માઠી અસર થઇ છે ત્યારે વર્તમાન સમયમાં વાલીઓ અને સ્કૂલ સંચાલકોની સમસ્યાને ધ્યાનમાં લઇ સીબીએસઇએ ધોરણ-૯ અને ધોરણ-૧રમાં ભણતા વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશનની મુદત ૧૯ નવેમ્બર સુધી લંબાવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ