બ્રેકિંગ ન્યુઝ
VTV / CBSE removes key chapters in syllabus
Anita Patani
Last Updated: 05:31 PM, 8 July 2020
ADVERTISEMENT
શું દૂર કરવામાં આવ્યું છે?
ADVERTISEMENT
બોર્ડ દ્વારા અર્થશાસ્ત્ર અને રાજકીય વિજ્ઞાનના વિષયોને નવથી 12 ધોરણમાં રિવાઇઝ કરવામાં આવ્યા છે, જેમાં 11મા ધોરણમાં પોલિટીકલ સાઇન્સના અભ્યાસક્રમમાંથી સંઘીયતા, નાગરિકત્વ, રાષ્ટ્રવાદ અને નિરંકુશતા જેવા પ્રકરણો સંપૂર્ણ રીતે દૂર કરવામાં આવ્યા છે. 'Local Government' પ્રકરણમાંથી ફક્ત બે એકમોને દૂર કરવામાં આવ્યા છે. આમાં 'Why do we need Local Governments?' અને Growth of Local Government in India'
'Security in the Contemporary World','Environment and Natural Resources', 'Social and New Social Movements in India' અને 'Regional Aspirations' જેવા સબજેક્ટ બારમા ધોરણના પોલિટીકલ સાયન્સ સબજેક્ટમાંથી હટાવી દેવામાં આવ્યા છે.
સાથે જ ભારતના પાડોશી દેશ 'India's Relations with its Neighbours: Pakistan, Bangladesh, Nepal, Sri Lanka, and Myanmar'જેવા ટોપિક્સન પણ હટાવી દેવામાં આવ્યા છે.
જાણકારોએ ઉઠાવ્યા સવાલ
NCERTના ડાયરેક્ટર કૃષ્ણકુમારે કહ્યું કે આ પ્રકારના સબજેક્ટ હટાવીને બાળકોની વાંચવાની તેમજ સમજવાના અધિકારને છીનવવામાં આવ્યા છે. તેમણે આ બાબતનો વિરોધ કર્યો છે. વધુમાં તેમણે કહ્યું કે કોઇ પણ વિષયને હટાવવાની જરૂર જ શું છે. એક્ઝામ પ્રમાણે અને સમય પ્રમાણે શિક્ષણ વ્યવસ્થાને ગોઠવવી જોઇએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.