એજ્યુકેશન / તમારા બાળકને ડોક્ટર, એન્જિનિયર કે શું બનવું છે તે જાણવા માટે શિક્ષણવિભાગ લાવ્યું ઍપ

cbse ncert to launch tamanna app aptitude test for class 9 10 students

CBSE એટલે કે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ હવે વિદ્યાર્થીઓની માટે કારકિર્દીની પસંદગી ને લઇ મહત્વનો પ્રયોગ કરવા જઈ રહ્યું છે. જેના ભાગરૂપે ધોરણ નવથી ઉપર ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન મોબાઇલ એપ્લિકેશન મારફતે એક મનોવૈજ્ઞાનિક ટેસ્ટ લઇ વિદ્યાર્થીઓની રસ અને રુચિને માપવાનું કામ કરશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ