તમારા કામનું / આવી દીકરીઓને દર મહિને સ્કૉલરશીપ આપે છે CBSE, ફૉર્મ ભરવાની પ્રક્રિયા શરૂ, જાણો શું છે પ્રોસેસ

CBSE launched single girl child scholarship 2022, check eligibility criteria

CBSEની આ યોજનાનો લાભ સિંગલ ગર્લ ચાઇલ્ડના માતા-પિતાને મળશે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડએ સિંગલ ગર્લ ચાઇલ્ડ સ્કોલરશિપ માટે મેરિટ સ્કોલરશિપ સ્કીમ 2022 માટે અરજીઓ આમંત્રિત કરી છે. જેમાં અરજી કરવાની પદ્ધતિ નીચે દર્શાવેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ