બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CBSE exam second term; will be taken offline from 26th April. Examination of 12
Hiralal
Last Updated: 08:16 PM, 9 February 2022
ADVERTISEMENT
CBSEએ કોરોના નાં કારણે 10મા અને 12 માની બોર્ડની પરીક્ષાઓ ટર્મ 1 અને 2 માં કરવાનો નિર્ણય કર્યો હતો. CBSEકલાસ 10 માં ટર્મ 1 બોર્ડ સામાન્ય વિષયોની પરીક્ષાઓ 17 નવેમ્બર અને મુખ્ય વિષયોની પરીક્ષા 30 નવેમ્બરથી 11 ડિસેમ્બર સુધી ચાલવાની હતી. તો 12 માની પરીક્ષાઓ સામાન્ય વિષયની 16 નવેમ્બર અને મુખ્ય વિષયની પરીક્ષાઓ 1 થી 22 ડિસેમ્બર 2021 સુધી દરમિયાન થઇ હતી
Central Board of Secondary Education (CBSE) will conduct the term-2 board exams for Class 10 and 12 in offline mode from April 26, 2022 pic.twitter.com/ricRahVNYR
— ANI (@ANI) February 9, 2022
ADVERTISEMENT
કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ ( CBSE)નાં 10 માં અને 12 માની બીજી ટર્મ ની પરીક્ષાઓ 26 એપ્રિલ થી શરુ થશે. 10 માં અને 12 ની પરીક્ષાઓનો વિગતવાર કાર્યક્રમ પાછળથી જાહેર થશે. સૌથી મોટી વાત એ છે કે, પરીક્ષાઓ ઓફ લાઈન લેવાશે.
CBSEએ કોરોના નાં કારણે 10મા અને 12 માની બોર્ડની પરીક્ષાઓ ટર્મ 1 અને 2 માં કરવાનો નિર્ણય કર્યો હતો. CBSEકલાસ 10 માં ટર્મ 1 બોર્ડ સામાન્ય વિષયોની પરીક્ષાઓ 17 નવેમ્બર અને મુખ્ય વિષયની 16 નવેમ્બર અને મુખ્ય વિષયની પરીક્ષાઓ 1 થી 22 ડિસેમ્બર 2021 સુધી દરમિયાન થઇ હતી
હજુ પહેલી ટર્મનું પરિણામ નથી આવ્યું
CBSE એ હજુ 10મા અને 12 ની લેવાયેલી પહેલી ટર્મની પરીક્ષાનું પરિણામ જાહેર નથી કર્યું. કહેવાય છે કે, CBSE બહુ જ જલ્દી પહેલી ટર્મની બોડ પરીક્ષાઓનું પરિણામ જાહેર કરી શકે છે. જે વિધાર્થીઓ પહેલી ટર્મ નો બોર્ડ પરીક્ષાઓમાં શામેલ થયા હતા તેઓ તેમના પરીક્ષાના રોલ નંબર ની મદદથી પોતાનું પરિણામ જોઈ શકશે. પરિણામ, બોર્ડની ઓફીશીયલ વેબસાઈટ cbseresults.nic.in અથવા results.gov.in પર માર્કશિટનાં ધોરણે જાહેર કરવામાં આવશે.
પહેલી ટર્મનું પરિણામ જોઈ શકશો
બોર્ડે હજુ સુધી પરિણામની તારીખ જાહેર નથી કરી.એક અહેવાલ પ્રમાણે પરિણામ 31 જાન્યુઆરી સુધીમાં આવવાના હતા. એટલે હવે કોઈ પણ સમયે વિધાર્થીઓના પરિણામ આવી શકે છે વિધાર્થીઓએ ઓફીશીયલ વેબ્સાઈટ પર નાજર રાખવી પડશે ઓફીશીયલ વેબ સાઈટ ઉપરાંત CBSE Board પરીક્ષાના પરિણામ UMANG એપ,IVRS, SMS,અને ડીજીલોકર પ્લેટફોર્મ digilocker.gov.in પર ઉપલબ્ધ થશે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.