CBSE / ધોરણ-10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, આ વેબસાઇટ પરથી જોઇ શકાશે તારીખ

cbse exam date sheet february

CBSEની ધોરણ-10 અને 12ની પરીક્ષા તારીખો જાહેર કરવામાં આવી છે. cbse.nic.in પર પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 15 ફેબ્રુઆરીથી CBSEની બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે. ધોરણ-10ની પરીક્ષાઓ તારીખ 20 માર્ચ સુધી યોજાશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ