પરિણામ / CBSE 83.4 ટકા પરિણામ જાહેર, આ વખતે વિદ્યાર્થીનીઓએ બાજી મારી

cbse class 12th result 2019 releasing today cbseresults

CBSEની વેબસાઇટ પર ધોરણ 12નું પરિણામ જાહેર કરી દેવાયું છે. પરીક્ષાના 28 દિવસ બાદ આજ સાઈટ ઉપર પરિણામ જાહેર કરાયું છે. CBSE ધોરણ 12નું કુલ પરિણામ 83.4 ટકા છે, જેમાં CBSE દિલ્હી ઝોનનું પરિણામ 91.87 ટકા છે.

બ્રેકિંગ ન્યૂઝ