પરિણામ / CBSE બોર્ડના ધોરણ-12નું પરિણામ આજે બપોરે 2 વાગે, આ રીતે કરાશે ચેક

CBSE Class 12 Result 2021 Today At 2 PM

CBSE બોર્ડના ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પરિણામ આજે બપોરે 2 જાહેર થવાનું છે. ઉલ્લેખનીય છે કે, CBSE બોર્ડના વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા સમયથી પરિણામની રાહ જોઈ રહ્યા હતા. 

બ્રેકિંગ ન્યૂઝ