જાહેરાત / મોદી સરકારે CBSEના વિદ્યાર્થીઓ માટે કરી મહત્વની જાહેરાત, આ રાજ્ય સિવાય આખા દેશમાં નહીં થાય 10મા ધોરણની પરીક્ષા

cbse class 10 no examination to be held for class 10 only in north east delhi hrd

લૉકડાઉનના કારણે cbse બોર્ડની 10મા ધોરણની પરીક્ષાઓને લઈને અનેક અટકળો આવી રહી હતી. મંગળવારે માનવ સંસાધન વિકાસ મંત્રીએ અટકળોને વિરામ આપ્યો અને સ્પષ્ટ કર્યું છે કે નોર્થ ઈસ્ટ દિલ્હી સિવાય ક્યાંય આ પરીક્ષા થશે નહીં. એમએચઆરડી મંત્રીએ ટ્વિટમાં કહ્યું છે કે પરીક્ષાઓ પહેલાં વિદ્યાર્થીઓને 10 દિવસનો સમય પણ આપવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ