CBSE Board Term 2 Exam / ધોરણ 10 અને 12ની ટર્મ-2ની પરીક્ષાના આવી ગયા એડમિટ કાર્ડ, આવી રીતે કરી શકશો ડાઉનલોડ

cbse board term 2 exam admit card released

CBSE બોર્ડની ટર્મ 2ની પરીક્ષા માટે એડમિટ કાર્ડની રાહ જોઈ રહેલા કેટલાય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે. સત્તાવાર વેબસાઈટ પરથી આપ હવે ડાઉનલોડ કરી શકશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ