CBSE Board Exam 2021 / CBSE Boardએ કહ્યું, 2021માં આવી રીતે લેવાશે બોર્ડની પરીક્ષાઓ

cbse board exams in 2021 will be in written mode only and not online exam dates still not final

કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડે (CBSE) કહ્યું કે બોર્ડની પરીક્ષા 2021ની તારીખોને લઈને કોઈ નિર્ણય લેવાયો નથી. પરંતુ તેઓએ એમ પણ કહ્યું કે ફાઈનલ નિર્ણય લેતા પહેલા નિર્ણયની પ્રક્રિયા ચાલુ છે. પરીક્ષાની તારીખો આવી નથી પણ એ નક્કી છે કે એક્ઝામ લેવાશે તો લેખિત રીતે જ. એક્ઝામ ઓનલાઈન નહીં હોય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ