પરીક્ષા / CBSE બોર્ડની પરીક્ષાઓની તારીખ જાહેર, 4 મેથી ધો.10 અને 12ની લેવાશે એક્ઝામ

CBSE board exams date announced, Std. 10 and 12 exams will be taken from May 4

અગાઉ કરેલી જાહેરાત મુજબ કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ 'નિશંક' એ આજે CBSE બોર્ડની પરીક્ષાઓની તારીખ જાહેર કરી દીધી છે, આ પરીક્ષાઓ 4 મે થી શરૂ થશે. અને 10મી જૂન સુધી સંપૂર્ણ પરીક્ષા પૂર્ણ કરાશે. મહત્વનું છે કે બોર્ડની આ પરીક્ષાઓ ઓફલાઇન મોડમાં જ લેવાવાની છે જેની અગાઉથી જ શિક્ષણ મંત્રી દ્વારા તેમની એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી દેવામાં આવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ