નિર્ણય / CBSE Exam: 10માં ધોરણની બાકી રહેલી પરીક્ષા રદ્દ, 12માંને લઇને સસ્પેન્સ

CBSE board exam 2020 secretory anurag tipathi

કોરોના વાયરસને લઇને લોકડાઉન વચ્ચે સેંટ્રલ બોર્ડ ઓપ સેંકેડરી એજ્યુકેશન (CBSE) મહત્વના સમાચાર આવ્યાં છે. કોરોનાના કહેર વચ્ચે CBSE બોર્ડ દ્વારા જણાવામાં આવ્યું છે કે આ સમયે 10 માં બોર્ડની પરીક્ષા કરાવી શક્ય નથી, વિદ્યાર્થીઓને ઇંટરનલ બેઝ પર પાસ કરી દેવામાં આવશે. જો કે 12માં ધોરણની પરીક્ષાને લઇને સસ્પેન્સ યથાવત છે. CBSE સચિવ અનુરાગ ત્રિપાઠીએ મીડિયા સાથેની વાતચીતમાં આ અંગેની જાણકારી આપી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ