જાહેરાત / CBSE ધો.10 અને ધો.12ની પરીક્ષાની તારીખોની સાંજે 5 વાગે થશે જાહેરાત

CBSE board class 10th and 12 date sheet coronavirus lockdown

CBSEના જે વિદ્યાર્થીઓની ધો. 10 અને ધો. 12ની બોર્ડની પરીક્ષાઓ બાકી રહી હતી તેને લઈને આજે સાંજે 5 વાગે તારીખોની જાહેરાત કરવામાં આવશે. માનવ સંસાધન વિકાસ મંત્રી ડો.રમેશ પોખરીયલ નિશાંકે ટ્વિટ કરીને આ બાબતની જાણકારી આપી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ