CBSE Exam 2021 / CBSEએ જાહેર કરી ધોરણ 12ની પરીક્ષાની સંભવિત તારીખ, જાણો ક્યારે યોજાશે પરીક્ષા

CBSE 12th board Practical Exam 2021 date sheet released

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શનિવારે 12માં ધોરણની પ્રેક્ટિકલ પરીક્ષા માટે તારીખ જાહેર કરી દેવામાં આવી છે. બોર્ડે પરીક્ષાના આયોજનને લઇને SPO જાહેર કરી છે. જેમાં 1 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી સુધી પ્રેક્ટિકલ કરાવવાનું જણાવાયું છે. જોકે આ તારીખ સંભવિત છે. સાચી તારીખની જાહેરાત બાદમાં અલગથી કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ